સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ કુમારની બદલી થતા તેઓનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો હતો ત્યારે તેઓને સુરેન્દ્રનગર જિલ્લાના ડિવિઝનના ડીવાયએસપીઓ પીઆઇ,પીએસઆઇ સહિતના અધિકારીઓ દ્વારા ખેંચી અને તેઓની ગાડીને વિદાય આપવામાં આવી હતી અને પુષ્પની વર્ષા પણ કરવામાં આવી હતી