This browser does not support the video element.
ભુજ: ઝીરો પોઇન્ટ નજીકથી ગેરકાયદેસર રાંધણગેસના 52 બાટલા સાથે બે આરોપી ઝડપાયા
Bhuj, Kutch | Aug 30, 2025
પ્રાપ્ત માહિતી મુજબ મળેલ સચોટ બાતમીના આધારે એલસીબીની ટીમે ઝીરો પોઈન્ટ સ્થિત શક્તિ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં છાપો મારી 119 નંબરની દુકાનમાંથી સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી વિના જ્વલનશીલ ગેસના બાટેલાનું વેંચાણ કરતા કિશોર ઉમારામ દેવાસી (ઉ.વ.37)અને કીશન ધોકાલરામ દેવાસી (ઉ.વ.28 રહે બંને હાલે ઉમિયા નગર -મુન્દ્રામુળ રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.અને તેમની પાસેથી 84,500 ની કિંમતના વિવિધ ક્ષમતાવાળા 52 ગેસના બાટલા 10 હજારના બે મોબાઈલ 2 હજારનો વજનકાંટા સમેત કુલ 9