છોટાઉદેપુર જિલ્લા ક્ષય અધિકારી ભરતસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને તાલુકા હેલ્થ કચેરી જેતપુરપાવી ખાતે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત NTEP કાર્યક્રમના ઇન્ડિકેટરની સમીક્ષા મીટીંગ યોજાઈ હતી. જેમાં ટી.બી.અતંર્ગત પ્રચાર પસાર કરી કામગીરી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.