Download Now Banner

This browser does not support the video element.

લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે આનંદ નગર વિસ્તારમાંથી ઘરફોડ ચોરીના આરોપીને ઝડપી લીધો

Bhavnagar City, Bhavnagar | Sep 5, 2025
ઘોઘા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પડોશીના ઘરે ઘૂસી સોના-ચાંદીના દાગીનાની ચોરી કરનાર સંજય રમેશભાઈ રાઠોડ ને ઝડપી પાડવામાં આવ્યો, આરોપી પાસેથી કુલ રૂ. ૫,૦૦,૮૦૦/ના સોના-ચાંદીના દાગીનાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો તેમજ તેને ઘોઘા રોડ પોલીસને સોંપી તેની સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી
Read More News
T & CPrivacy PolicyContact Us