Download Now Banner

This browser does not support the video element.

બોરસદ: નાપા તળપદ વિસ્તારમાં એક વ્યક્તિને માર મારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

Borsad, Anand | Sep 20, 2025
બોરસદ તાલુકાના નાપા તળપદ વિસ્તારમાં એક વ્યક્તિને માર મારતા આ અંગે પોલીસ માથાકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે કમલેશભાઈ પટેલની ફરિયાદને આધારે રીઝવાન રાણા (નાપા વાંટા દૂધ ની ડેરી સામે) ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us