મહીસાગર જિલ્લાના સંતરામપુર મામલતદાર કચેરી ખાતે આજે તાલુકા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં અરજદારોના પડતર પ્રશ્નો અને રજૂઆતો રજૂ કરવામાં આવી હતી તો આઠ અરજીઓનું સ્થળ ઉપર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.