જયેશભાઇ દ્વારા રાકેશભાઇ ને કોઈ કારણ વગર ગાળો બોલતો હતો જેથી જયેશભાઈ ને રાકેશભાઇએ ગાળો બોલવાની ના પાડતા આરોપી એકદમ ઉશકેરાઇ જઇ રાકેભાઈ ને પકડી માર મારવા લાગેલ અને તેના હાથમાં કોઇ અણીદાર વસ્તુ હોઇ તેનાથી રાકેશ ભાઈ ને પેટના ભાગે 3 જગ્યાએ અણીદાર વસ્તુથી મારી દેતા ચામડી ફાટી જતા લોહી લવાણ થતા તેઓ દ્વારા બૂમાબૂમ કરતા તેમના મિત્ર મનિષભાઇ વચ્ચે પડી રાકેશ ભાઈ ને વધુ માર માથી બચાવેલ જયેશભાઇ દ્વારા રાકેશભાઈ ને કહેતો હતો કે આજે તુ બચી ગયો છે.