રાજપીપળા ને રજવાડી નગરી તરીકે ઓળખવામાં આવે છે અને તેમાં રજવાડી મિલકતો ઘણી બધી આવેલી છે જેમાંથી એક વિક્ટોરિયા ગ્રેટ જર્જરી થવાના કારણે વારંવાર નીચે તેનું કાટ માલ પડે છે. ત્યારે ત્યાંથી શાળાના બાળકો પસાર થતા હોય છે ત્યારે તેનું પર પડે ત્યારે તેમને ઇજા પહોંચે તેમ છે જાનનું જોખમ વધ્યું છે અને હાલ વિસર્જનમાં જો વધુ માત્રામાં અવરજવર હોય અને તે દરમિયાન નીચે પડે તો મોટી દુર્ઘટના બને તેમ દેખાઈ રહ્યું છે.