જુનાગઢ રેન્જના આઈ.જી ની સુચના તેમજ એસ.પી ની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે અન્વયે નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા એસ.ઓ.જી જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર આર.બી ગઢવી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.એ સોલંકી તથા પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન બાતમીના આધારે ઝાલણસર ગામ ખાતેથી 4 માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી કાર્યવાહી કરી છે.