વ્યારા તાલુકાના તાડકુવા ખાતે આવેલ કોલેજના હોલમાં ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો.તાપી જિલ્લાના વ્યારા તાલુકાના તાડકુવા ખાતે આવેલ કોલેજના હોલમાં શુક્રવારના રોજ 1 કલાકની આસપાસ વ્યારા નગર અને તાલુકાના ભાજપના કાર્યકરો માટે શક્તિ કેન્દ્ર અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ,પ્રભારી અને પ્રદેશ સહ સંયોજક તેમજ વ્યારા નગર પાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતા.જેમાં કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.