This browser does not support the video element.
ખંભાત: ખંભાતના રોહિણી ગામેથી 8 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા,19,950 રોકડ જપ્ત કરાઈ.
Khambhat, Anand | Aug 16, 2025
ખંભાત ગ્રામ્ય પોલીસે રોણી ગામેથી મળેલી માહિતીના આધારે જુગાર રમતા 8 શખ્સોને ઝડપી પાડ્યા હતા.અંગજડતી અને દાવ પરથી રૂ.19,950 રોકડ જપ્ત કરી છે. પકડાયેલા શખ્સોમાં ચીમનભાઈ ભાઈલાલભાઈ ડાભી, હિતેશભાઈ ઉર્ફે બુધાભાઈ રણજીતભાઈ ચૌહાણ વિપુલ ઉર્ફે ઢબો કાળુભાઈ ચૌહાણ, ધર્મેશ ઉર્ફે ધમા મથુરભાઈ મકવાણા, મયુર જશુભાઈ ચૌહાણ, ભરતભાઈ હેમુભાઇ સોલંકી, સહદેવ ઉર્ફે કાળો ધુળાભાઈ ચૌહાણ, જગદીશ ખોડાભાઈ ડાભીનો સમાવેશ થાય છે.