મોડાસા શહેરના મુખ્ય ચાર રસ્તા પાસે આજરોજ શનિવાર રાત્રીના સાડા આઠ વાગ્યાના અરસામાં ચાલુ રિક્ષાનું ટાયર નીકળી જતા રીક્ષા ચાલકે સ્ટ્રેયરિંગ પરથી કાબુ ગુમાવતા રીક્ષા રોડ પર ફંગોળાઈ હતી.રીક્ષા ચાલકની સમય સુચકતા અને રિક્ષામાં મુસાફર સવાર ન હોવાના કારણે સદનસીબે મોટી જાનહાની ટળી હતી.