અમરેલી જિલ્લા પંચાયત કચેરીની બહાર પાણી ભરાયા, અરજદારો થયા પરેશાનઅમરેલી શહેરમાં આવેલા જિલ્લા પંચાયત કચેરીની બહાર પાણી ભરાવાની પરિસ્થિતિ ઊભી થઈ છે. જેના કારણે કચેરીમાં આવનારા અરજદારોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.પાણી ભરાતા કચેરીમાં જવાની મુખ્ય પ્રવેશદ્વાર તરફ જવું ખૂબ મુશ્કેલ બન્યું છે. અરજદારો પોતાના કામ માટે કચેરી સુધી પહોંચવામાં અસુવિધાનો સામનો કરવી પડી રહ્યો છે. ઘણા લોકોને પેન્ટ-ચપ્પલ ભીંજાવીને જ કચેરીમાં જવું પડ્તું હોય છે,