ઘોઘા કુડા રોડ ઉપર ફોરવિલર અને ટુ વિલર બાઈક વચ્ચે સર્જાયો ભયકંર અકસ્માત આજરોજ તા.29/8/25 ના રોજ મળતી વિગતો અનુસાર ઘોઘા કુડા ચોકડી પાસે ફોર વિલર અને ટુ વિલર વચ્ચે સર્જાયેલ અકસ્માતમા એક વ્યક્તિને પહોંચી ગંભીર ઈજા આ અકસ્માતમા ઈજા ગ્રસ્ત યુવકને તાત્કાલિક 108 મારફતે ભાવનગર હોસ્પિટલ ખસેડવામા આવ્યો ફોરવીલર ગાડી જેના નંબર GJ 04 EP 4742 અને ટુ વિલર બાઈક જેના નંબર GJ 04 CB 8511 વચ્ચે સર્જાયેલ ભયંકર અકસ્માતમા બંને ગાડીઓને પણ થયું મોટુ નુકસાન ......