Install App
xitij.etv
This browser does not support the video element.
હિંમતનગર: પોલિટેકનિકથી સહકારી જીન જતા સર્વિસ રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો
Himatnagar, Sabar Kantha | Aug 25, 2025
હિંમતનગર શહેરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે ના સર્વિસ રોડ ઉપર આજે 11:00 કલાકે ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો રોંગ સાઈડ એ વાહન ચાલકો ઘૂસી આવતા ટ્રાફિકજામ સર્જાયો હતો અને વાહન ચાલકોને કલાકો સુધી ટ્રાફિક જામમાં અટવાવું પડ્યું હતું
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!