પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી આજે રવિવારે સવારે 9:00 કલાકે પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકર તેમજ ડિવાઇસ પી સહિતના અધિકારીઓ દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા મોમેન્ટ અંતર્ગત આયોજન કરવામાં આવેલ સન્ડે ઓફ સાયકલ રેલીને લીલી જંડી આપી અને પ્રસ્થાન કરાવ્યું હતું.