અમરેલી જિલ્લા બાબરાના રાજકોટ સ્ટેટ હાઈવે પર સર્જાયો અક્સ્માત 2 બાઇક વચ્ચે સર્જાયો અક્સ્માત પૂર્વ મામલતદાર અને ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ કોર્ટ કામથી આવી રહ્યા હતા ત્યારે સર્જાયો અક્સ્માત.પૂર્વ મામલતદાર પી.સી. ચિત્રોડા અને ચેમ્બર્સ પ્રમુખ લલીત મલકાણ થયા ઇજાગ્રસ્ત.અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓને થઈ નાના મોટી ઈજાઓ.ઇજાગ્રસ્તોને 108 વડે સારવારમાં ખસેડાયા.....