બરડા પંથકમાં બેરણ ગામનાં રહેણાંક વિસ્તારનાં રસ્તા પર આશરે 2 ફૂટ ની લંબાઈ ધરાવતો એક મગર ચડી આવ્યો હતો ત્યારે સ્થાનિકઓ એ જાણ કરતા પોરબંદર ઈગલ ગ્રુપનાં પ્રમુખ પંકજ અપારનાથી અને તેની ટીમે બેરણ ગામે પહોંચી મગરનું રેસ્ક્યુ કર્યું હતું અને પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે મગર વન વિભાગને સોંપી દીધો હતો