હિંમતનગર ગ્રામ્ય પોલીસેકર ફૂડ ચોરીનું ભેદ ઉકેલ લીધો છે આ અંગે ગ્રામ્ય પોલીસ સ્ટેશન ખાતેથી 10:00 કલાકે મળતી વિગતો અનુસાર પોલીસને બાતમી મળી હતી કે મહેતાપુરા થી આરટીઓ સર્કલ બાજુ એક ઇસન શંકાસ્પદ હાલતમાં સામાન વેચવા માટે આવી રહ્યો છે ત્યારે બાતમીના આધારે પોલીસ એ સ્થળ પર તપાસ હાથ ધરી હતી જેમાં પરબડા વિસ્તારના અજયસિંહ સહદેવસિંહ ઠાકોર નામના યુવાનની ઝડપી હતો અને તેને પૂછપરછ હાથ ધરતા તેની પાસેથી પાન મસાલા ના તમાકુના ડબ્બાના બોક્સ સિગરેટ સહિતનો સામાન પકડાયો