This browser does not support the video element.
ભુજ: મુનિસુવ્રત સ્વામી જિનાલયમાં અંગરચના
Bhuj, Kutch | Aug 22, 2025
અનશનવ્રતધારી, જૈન સમાજરત્ન તારાચંદભાઈ છેડાની પ્રેરણાથી સંસ્થાના અધ્યક્ષ જીગર તારાચંદભાઈ / છેડાના માર્ગદર્શન હેઠળ ભુજ ક.વી.ઓ. જૈન સંઘ સંચાલિત ભગવાન મુનિસુવ્રત સ્વામી જિનાલય, નવનીત નગરની પ્રભુની પયુર્ષણ મહાપર્વના દિવસની અંગરચના કરવામાં આવી હતી.