અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન દ્વારા મોડાસાના ટાઉન હોલ ખાતે શનીવારના રોજ પ્રબુધ્ધ નાગરિક સંમેલનમાં હાજરી આપી પરત ફરેલા માલપુર ભાજપના યુવા કાર્યકર ઉપર બે શખ્સો દ્વારા હીંચકારા હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ બીપીન ચૌધરીને વધુ સારવાર અર્થે સારવાર અર્થે મોડાસાની સાર્વજનિક હોસ્પિટલ લવાયો હોવાનું જાણવા મળ્યું હતું.