*ધંધુકા-ધોલેરા પંથકમાં મુસ્લિમ બિરાદારો દ્વારા ઈદે મિલાદની જુલુસ કાઢી ઉજવણી કરાઈ.* ધંધુકા શહેર સહીત રોજકા, ભડીયાદ, પડાણા, બાજરડા જેવા અનેક ગામોમાં મુસ્લિમ બિરાદારો દ્વારા સવારમાં નમાજ અદા કરીને ઈદે મિલ્લાની ભવ્ય ઉજવણી કરી. મુસ્લિમ બિરાદારો દ્વારા એક બીજાને ભેટીને ઈદ મુબારક ઉજવાઈ. ધંધુકા શહેરમાં ઈદ મુબારકમાં નમાઝ અદા કરી મુસ્લિમ બિરાદારો દ્વારા જુલુસ પણ નીકળવામાં આવ્યું હતું.