અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ ગાર્ડન સિટીમાં નવરાત્રી પર્વને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી.શુક્રવારે સાંજે અંકલેશ્વરના જીતાલી ગામ પાસે આવેલ ગાર્ડન સિટીમાં નવરાત્રી પર્વને લઈ પત્રકાર પરિષદ યોજાઈ હતી.જેમાં આયોજકોએ પત્રકારોને નવરાત્રી પર્વની તૈયારીને લઈ પત્રકારોને વિગતવાર માહિતી આપી હતી.આ પત્રકાર પરિષદમાં આયોજકો અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.