આજરોજ મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલ નવસારીની મુલાકાતે આવ્યા હતા ત્યારે દક્ષિણ ગુજરાતનું મીની સારંગપુર ગનાતુ એવું વીરવાડી હનુમાનજી મંદિર ખાતે હનુમાનજી દાદાના આશીર્વાદ લેવા માટે તેઓ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રાકેશ દેસાઈ સહિત નવસારીના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.