ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે આજે બપોરે 1:30 વાગ્યાની આસપાસ ડ્રેનેજ અને ખરાબ રસ્તાને લઈને મ્યુનિ. કમિ.ને રજૂઆતની જગ્યાએ કલેક્ટરશ્રીને રજૂઆત કરવાના મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, જ્યાં સમસ્યા છે તે રસ્તા ઉપર સુપ્રીમ કોર્ટે બાંધકામ કરવાની સ્પષ્ટ મનાઈ કરી છે અને આ વિભાગ કલેક્ટરશ્રી સંભાળતા હોય, તેઓએ આ મામલે કલેકટરશ્રીને રજૂઆત કરી હતી.