ભાજપ દ્વારા ધરણા તથા ઘોઘા મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું શ્રી રાહુલ ગાંધી (પૂર્વ અધ્યક્ષ કોંગ્રેસ) નાઓ દ્વારા તાજેતરમાં બિહાર ખાતેના કાર્યક્રમ દરમ્યાન કોંગ્રેસ કાર્યકરે માનનીય વડાપ્રધાનશ્રીના માતા વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને અપમાનિત કરવામાં આવેલ હોય જેના વિરોધમાં ઘોઘા તાલુકા/શહેર મહિલા મોરચા દ્વારા *શ્રીમતી અંકિતાબેન ભટ્ટ (ઘોઘા તાલુકા ભાજપ મહિલા મોર્ચા પ્રમુખ)* નાઓની આગેવાનીમાં અપમાન નહીં સહેંગા હિન્દુસ્તાન" અંતર્ગત હાટકેશ્વર મહાદેવ