સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવાના હેતુથી જાહેરમાં કચરો ફેંકીને ગંદકી ફેલાવતા વેપારીઓ અને લોકો વિરુદ્ધ વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત વિવિધ વોર્ડમાંથી કુલ રૂપિયા 55,500નો દંડ વસૂલવામાં આવ્યો છે.