ખેડા જિલ્લાના નવા પોલીસ અધિક્ષક તરીકે વિજયભાઈ જે. પટેલે ચાર્જ સંભાળ્યોખેડા જિલ્લામાં પોલીસ વિભાગમાં નવો ફેરફાર થયો છે. વિજયભાઈ જે. પટેલે જિલ્લા પોલીસ અધિક્ષક (SP) તરીકે ચાર્જ સંભાળ્યો છે.નવા જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે વિજયભાઈ પટેલે જણાવ્યું કે કાયદો અને વ્યવસ્થા જાળવવા, ગુનાખોરી પર કાબૂ મેળવવા તથા જનતા સાથે સુમેળ સાધી કાર્ય કરવા તેઓ પ્રાથમિકતા આપશે.