સાવલીમાં વૈષ્ણવ મહાસંપ્રદાયના હરીરાયજી મહારાજ દ્વારા 435 પ્રાગટ્ય મહોત્સવ ઉજવાય તો જેમાં સ્નાનંદ મહોત ધાર્મિક ઉત્સવ ઉજવવામાં આવ્યા હતા ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવ સહિત રાજ્ય અને રાજ્ય બહારથી અનેક લોકો મુવાલ રોડ પર ફાટક પાસે આવેલ વૈષ્ણવ મંદિરમાં આવ્યા હતા