સીધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાન ના ચાલીસા નિમીતે સીધી સમાજના પ્રમુખ શ્રી ગોરધન મલ ચાવડા અને સીધી યુવા ગુપૅ ના સંકલન સાથે નાના બાળકોને શિક્ષણ અને ધમૅ નુ જ્ઞાન મળે તેવા ઊમદા હેતુથી જે બાળકોને સ્કૂલમાં સારા માકૅ આવેલા હોય તેઓને તેમજ ઝુલેલાલ ભગવાન ના ગુણગાન ના ગીતો પર સુંદર મજાનુ પરફોર્મન્સ કરેલા તમામ નાના ભુલકાઓ ને સમાજના શ્રષ્ટીઓ દ્નારા મોટા પ્રમાણે મા ઈનામો આપી પ્રોત્સાહિત કરેલ.