મેઘરજના ઇપલોડા,પીસાલ ગ્રામજનોની બેઠકમાં યોજાઈ.વાત્રક નદી ઉપર પુલ બનાવવાની માંગ ને લઈ ગ્રામજનોએ બેઠક યોજી.છેલ્લા 17 વર્ષથી ત્રણ ત્રણ વાર દરખાસ્ત કરી મુખ્યમંત્રી સુધી રજુઆત કરી હોવાના આક્ષેપ.ધારાસભ્ય પી.સી બરંડાને રજુઆત કરતા પુલ થઈ જશે એવું માત્ર આશ્વાસન આપતા હોવાના આક્ષેપ