મોરબી નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા અપગ્રેડ કરી મહાનગરપાલિકા નો દરજ્જો આપવામાં આવ્યો હોય છતાં પણ શહેરીજનોને પ્રાથમિક સુવિધાના નામે દુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે, ત્યારે શહેરના કાલિકા પ્લોટ મેઇન રોડ પર લાંબા સમયથી સ્થાનિક નાગરિકો રાહદારીઓ અને વાહનચાલકોને ઉભરાતી ભૂગર્ભ ગટર અને ખખડધજ બનેલા રોડ રસ્તાના કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે....