પાટડી ના પૂર્વ ધારાસભ્ય પૂનમભાઈ મકવાણા એ આજે સુરેન્દ્રનગર ખાતે જિલ્લા પોલીસ વડાને મળવા આવેલ તે દરમિયાન પોલીસ કચેરી ખાતે બીર્યા સમક્ષ માહિતી આપી હતી કે પૂર્વ મંત્રી રમણભાઈ વોરા બોગસ ખાતેદાર બન્યા હોવાના આક્ષેપ કર્યા હતા તેમ અધ્યક્ષ ની પણ ચોરી કરી હોવાના આક્ષેપ કર્યા તમામ સામે ઝડપી કાર્યવાહી થાય તેવી માંગ કરી છે