ગુરૂવારના 2:30 કલાકે આપવામાં આવેલી લેખિત રજૂઆત ની વિગત મુજબ વલસાડ ફ્રુટ મરચંટ એન્ડ કમિશન એજન્ટ એસોસિએશન દ્વારા ચેરમેન સેક્રેટરી ખેત ઉત્પન્ન બજાર સમિતિને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં એપીએમસી માર્કેટમાં દુકાનોનું જૂનું ભાડું સ્વીકારવા બાબતે રજૂઆત કરવામાં આવી હતી.