Install App
ronakdgajjar
This browser does not support the video element.
ભુજ: ભાનુશાલી નગર નજીક અકસ્માતમાં મહિલા ઘાયલ
Bhuj, Kutch | Aug 21, 2025
ભાનુશાલી નગર પાસે રહેતા ચંદ્રિકાબેન ઘરેથી મુલચંદભાઈ નારાણી પગપાળા મેડિકલ જતા હતા ત્યારે બાઈક નં.જીજે૧૨ - ઈક્યુ - ૬૯૭૮ ના ચાલકે પુર ઝડપે આવી ટક્કર મારતા માથામાં ગંભીર ઈજા અને શરીરે મુઢમારની ઈજાઓ થતા બી-ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!