સમાચારની વાત કરીએ 9 સપ્ટેમ્બર ના રોજ સાંજે 05:00 કલાકે જિલ્લા કલેકટર દ્વારા દાનપુર તાલુકાના જુદા જુદા જે સામાન્ય આવેલા છે તેની ચકાસોની હાથ ધરી હતી. જેમાં કલેકટર દ્વારા જુદા જુદા વિભાગોમાં જે જુદા જુદા દફતર આવેલા છે તેની તપાસણી હાથ ધરી હતી. અને સંલગ્ન વિભાગના અધિકારી અને કર્મચારીઓને જરૂરી સૂચનો સાથે સલાહ આપી હતી.