વઢવાણ થી વડોદ સુધીના રસ્તા નું થોડા સમય પહેલા જ કરોડો રૂપિયાના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોય તેમ પ્રથમ વરસાદે j રસ્તા માં ઠેર ઠેર મસમોટા ખાડાઓ પડી ગયા છે ત્યારે તંત્ર દ્વારા હાલ રસ્તાનું સમારકામ પણ યોગ્ય ન કરવામાં આવતા જાગૃત નાગરિક દ્વારા આ અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી કાર્યવાહી કરવા માંગ કરી હતી.