Download Now Banner

This browser does not support the video element.

હિંમતનગર: કરણી સેનાના રાજ શેખાવત હિંમતનગર સિવિલ પહોંચ્યા, આર્મી જવાન સામેની ફરિયાદ રદ કરવા કરી માંગ

Himatnagar, Sabar Kantha | Sep 6, 2025
આર્મી જવાન અને પોલીસ વચ્ચેનો ઘર્ષણનો મામલો હવે દિવસે દિવસ છે વરવું સ્વરૂપ પકડી રહ્યો છે ત્યારે શુક્રવારની રાત્રે 10:00 કલાકે કરણી સેનાના રાજ શેખાવત હિંમતનગર સિવિલ પહોંચ્યા હતા આર્મી જવાન સાથે મુલાકાત કરી હતી અને આર્મી જવાન સામેની ફરિયાદ રદ કરવામાં માંગ કરી હતી
Read More News
T & CPrivacy PolicyContact Us