પેટલાદ શહેરમાં સ્ટેશન રોડ ઉપર આવેલ શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી દિવસોમાં વિવિધ તહેવારોને લઈને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાંતિ સમિતિની મીટીંગ યોજાઇ હતી. મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.