આજે શિક્ષક દિવસ નિમિત્તે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમા એમ.એ.શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ ખાતે બોટાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારો યોજાયો.જેમાં બોટાદ જિલ્લા વિકાસ અધિકારી,બોટાદ જિલ્લા શિક્ષણાઅધિકારી,બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ બોટાદ,જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સહિતના અનેક આગેવાનો કાર્યક્રમા હાજર રહ્યા હતા.બોટાદ જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું મહાનુભાવો હસ્તે સન્માન કરવામાં આવ્યું તેમજ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યુ હતુ.