બુધવારના 8:30 કલાકે આપેલી હાજરીની વિગત મુજબ| વલસાડના હાલર ખાતે ભવાની યુવક મંડળ દ્વારા થયેલા ગણેશ સ્થાપના ના સ્થળે વલસાડના ધારાસભ્ય ભરતભાઈ| પટેલે મુલાકાત લીધી હતી અને બાપાના દર્શન કરી આરતી કરી હતી જેમાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા મહામંત્રી સામાજિક આગેવાન નગરપાલિકા સિનિયર સભ્યો આજુબાજુના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસિ્થત રહ્યા હતા અને ગણેશજીની આરતી કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી