વરતેજ પોલીસ સ્ટેશનના સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે શામપરા (ખો) કરદેજવાળું વાડી વિસ્તારમાં ભરતભાઈ ધુધાભાઈ ખમલની વાડીમાં દરોડો પાડી કુલ ૧૫,૮૦૦ ની રોકડ સાથે જુગાર રમતા ત્રણ લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા જ્યારે અન્ય 6 આરોપીઓ ફરાર થઇ ગયા હતા, જે તમામ સામે વરતેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી