Bz ના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા સામે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ દાખલ થયા બાદ આઠ મહિના અગાઉ સી.આઈ.ડી ક્રાઈમે કરેલી તપાસ બાદ ભૂપેન્દ્ર ઝાલાની મહેસાણા જિલ્લાના એક ફાર્મહાઉસમાંથી ધરપકડ કરી હતી. ત્યારબાદ રીમાન્ડ માંગીને પોલીસે કેટલીક વિગતોને આધારે ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાર બાદ કોર્ટ દ્વારા જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હતો જોકે ગુજરાત હાઇકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ભુપેન્દ્રસિંહ ઝાલાના વકીલ દ્વારા કરવામાં આવી હતી અને