This browser does not support the video element.
ઉચ્છલ: ઉચ્છલ તાલુકાના કુઈદા ગામે લાકડા વડે પતરા નો શેડ ખખડાવવા બાબતે બે ઈસમોએ એકને માર માર્યો.
Uchchhal, Tapi | Sep 6, 2025
ઉચ્છલ તાલુકાના કુઈદા ગામે લાકડા વડે પતરા નો શેડ ખખડાવવા બાબતે બે ઈસમોએ એકને માર માર્યો.તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી શનિવારના રોજ 12.30 કલાકે મળતી વિગત મુજબ કુઈદા ગામે પતરાનો શેડ લાકડા વડે ખખડાવવા બાબતે ફરિયાદીને બે ઈસમોએ માર મારતા ફરિયાદ નોંધાઈ છે.જેમાં હાર્દિક વસાવા અને રોશન વસાવા વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.