This browser does not support the video element.
ભુજ: પર્યાવરણ ક્ષેત્રે શાંતિનિકેતન ટ્રસ્ટની કામગીરી સર્વોતમ, જિલ્લા કક્ષાના વન મહોત્સવમાં સન્માન
Bhuj, Kutch | Sep 3, 2025
કચ્છ યુનિવર્સિટીમાં આયોજિત ૭૬માં જિલ્લા કક્ષાના વન મહોત્સવ ૨૦૨૫માં સમાજસેવી, જાણીતા હોટેલિયર અને પર્યાવરણ પ્રેમી હેમલ માણેકનું પર્યાવરણ ક્ષેત્રે તેમની સંસ્થા શાંતિનિકેતન ટ્રસ્ટ - ભુજ દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવા બદલ વિશેષ સન્માન કરાયું હતું. પર્યાવરણ ક્ષેત્રે યોગેશભાઈ દોશીના નેજા હેઠળ અને શાંતિનિકેતન ટ્રસ્ટ - ભુજ દ્વારા કચ્છ જિલ્લામાં ૫૦૦ સ્કુલોમાં વૃ વિધ ક્ષારોપણ તેમજ ડ્રીપની કામગીરી કરાઈ છે, બી.એસ.એફ. કેમ્પ, વિશ્વ આર્મી કેમ્પમાં ડ્રીપની કામગીરી