વિશ્વ બંધુત્વ દિવસ અંતર્ગત પ્રશિક્ષિકા રાજયોગીની દાદી પ્રકાશમણીજીની 18મી પુણ્યતિથિ નિમિત્તે મેગા રક્તદાન અભિયાન 11 કલાકથી હાથ ધરાયું હતું.ભારત અને નેપાળ સહિત 6 હજારથી વધુ સેન્ટરો પર આજરોજ રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેના ભાગરૂપે ભરૂચના બ્રહ્મકુમારીઝ અનુભુતીધામ ખાતે પણ મેગા રક્તદાન કેમ્પ યોજાયો જેમાં રક્તદાન દાતાઓએ ઉત્સાહ ભેર રક્તદાન કરતા 100 યુનિટ બલ્ડ એકત્રિત કરવામાં આવ્યું હતું.