કુબેરભાઈ ડીંડોર જો ખરેખર રોડ રસ્તા માં ખાડા પ્રજા એ જાતે જ પૂર્વા પડે તો તમારે તમારા મંત્રી પદ અને ધારાસભ્ય પરથી રાજીનામું આપી દેવું જોઈએ કેમકે ગુજરાતની જનતા લાખો કરોડો રૂપિયા ટેક્સ ચૂકવી રહી છે. સરકારમાં અને એ સરકાર ના મંત્રી પ્રજાને કહી રહ્યા છે કે પ્રજા જાતે ખાડાઓ પૂરેતો આવા મંત્રીઓ એ અને નેતાઓએ એમના તમામ પદો પરથી રાજીનામું આપી દેવી જોઈએ જો જનતા જ ખાડા પૂરશે તો તમને શેના માટે બેસાડ્યા છે.