ડાંગ જિલ્લા ગિરિમથક સાપુતારાના ઘાટ માર્ગમાં ગણેશ મંદિર પાસે ભેખડ ધસવાની ઘટના.સાપુતારા પોલીસ ટીમ હાલ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.વાહન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો છે.આ ધસી પડેલી ભેખડને હટાવવા માટે વહીવટી તંત્ર દ્વારા જેસીબી ને મંગાવીને હટાવી દેવામાં આવી છે.ઇન્ચાર્જ ડિઝાસ્ટર મામલતદાર આર.એમ.મકવાણાએ વિશેષ માહિતી આપી