Download Now Banner

This browser does not support the video element.

ભુજ: ભુજના આરટીઓ સર્કલ પાસે એકટીવા સ્લીપ થતા યુવાનનું મોત

Bhuj, Kutch | Aug 31, 2025
એકાદ માસ પહેલા ભુજના આરટીઓ સર્કલ પાસે એકટીવા સ્લીપ થઇ જતા મૂળ જયપુર (રાજસ્થાન)ના યુવાન વિકાસ માલીરામ લાંબાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us