વડોદરા શહેરના સુભાનપુરા ઝાંસીની રાણી મૈદાન ખાતે જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત શિશુ ગરબા મહોત્સવ નું ઝાંસીના રાણી ગરબા ગ્રાઉન્ડ ખાતે ભૂમી પુજન,ધ્વજા રોહણ કરવામાં આવ્યું,જેમાં શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે,પૂર્વ કાઉન્સિલર પૂર્ણિમા બેન આયરે ,હેમલતાબેન ગોર,વોર્ડ નં.૯ ના યુવા મ્યુનિસિપલ કાઉન્સિલર શ્રીરંગ આયરે ,રોનક આયરે,ગોપાલ સોરઠીયા, દિપક ગોર,ગરબા ના ગાયક કલાકાર હિરલ જોશી ઉપસ્થિત રહ્યા હતા.